ભૂરો તળાવમાં પડી ગયો
ડૂબતા ડૂબતા એના હાથમાં એક માછલી આવી ગઈ,
ભૂરાએ એને પકડીને બહાર ફેંકી દીધી અને બોલ્યો :
હું ભલે મરી જાવ, તું તારો જીવ બચાવી લે.
????????

English Jokes by બાબા સત્સંગી : 111087778

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now