▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
0⃣6⃣0⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
આપણે બીજા પાસેથી એવી આશા રાખીએ છીએ કે લોકો આપણને સમજે. તેની સાથે થોડુંક એ પણ વિચારવું જોઈએ કે, હું કોને કેટલા સમજુ છું? મને કોની કેટલી કદર છે? દુનિયામાં સૌથી મહત્ત્વનું એ છે કે, આપણને ખબર હોય કે હું કેવો છું? તમે એક સારા હશો તો દુનિયા એટલિસ્ટ તમારા પૂરતી સારી થવાની છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬