Dino 8 year ago

બુધ્ધિ અને ભાષાની ચાદર ગમે તેટલી લાંબી હોય તોય લાગણીના શરીરને ઢાંકવામાં એ કાયમ માટે ઊણી જ ઉતરી છે.

vi wazir 8 year ago

ત્યાં જ વાંધો પડે છે જ્યારે કોઈ ગોતવા પણ નથી આવતું....

Chhaya 8 year ago

લાગણી ના દરિયા મા અધવચ પહોચીં ને પણ... હુંફ ...લાગણી ની તરસ છે....

Dino 8 year ago

ભલેને હોય માણસ બુધ્ધિ નો દરિયો, તોય રહેશે લાગણી અને હુંફ નો તરસ્યો!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now