ઈલાયચી ની સોડમ ઓઢી,
આદુ ના શૃંગાર થી સજેલી,
કીટલી નો ઉંબરો વટાવી,
પ્યાલી ની ડોલી માં બેઠી તી.

આ ભાગતા ફરતા સમય પર
કેમ કરી લગામ કસવી ???

ઓ સમય... આવ બેસ અહીં
તને એક કપ ચા પીવડાવું.

તાજી,કડક,મીઠી સવાર મુબારક મિત્રો.

English Blog by A Sindhi : 111087651

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now