ડોક્ટર:
બોલો પપ્પુ,હવે કેમ છે?

પપ્પુ
હા, સારું છે.

ડો. :
દારૂ બંધ કરી દીધો ને?

પપ્પુ:
સાવ બંધ હો.

ડો. :
સરસ.

પપ્પુ..
હવે કોક બહુ રીકવેસ્ટ કરે તો જ..

ડો. :
ઈનો વાંધો નહિ.
આ કોણ છે તમારી સાથે?

પપ્પુ
ઈ માણસ રાયખો છે, રીકવેસ્ટ કરવા.
?????

English Jokes by બાબા સત્સંગી : 111087649

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now