ધરબી શકે જો પાછો બંદૂકમાં ભડાકો ,
ત્યારે કવિ તું પાકો ..

હોય તૂટ્યું થાકી,હારી
એ વસ્ર ને લે ટાંકો ,
ત્યારે કવિ તું પાકો ...

વીંધે ,પરોવે ,પહેરે
નિ:શબ્દ નો ઈલાકો ,
ત્યારે કવિ તું પાકો ..

ઉઝેડવા હો ઉત્સુક
નિત દુઝતો સબાકો ,
ત્યારે કવિ તું પાકો ...

Gujarati Blog by jagrut Patel pij : 111087640
હરિ... 8 year ago

Oy... panchayat to gram panchayat MA hoy... tya jaa... bilada... @aa to kavi kavi bov Aayu Etle pu6yu tu.. tane kavi kahiye to e kon kavi evu Kare tu Etle pu6yu... tu.. @bilada.... ??

jagrut Patel pij 8 year ago

tare su panchayat he ..

હરિ... 8 year ago

srs.. aa te lakhyu....?? @bilada...

p 8 year ago

vah vah....kavi

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now