*સ્ત્રી માટે લખાયેલી સરસ રચના...*

જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે *સ્ત્રી*
દરેકના જીવનમાં ભળી જશે - પળ છે *સ્ત્રી*.

જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત,
તે માટે બધાથી લડી જશે - પ્રબળ છે *સ્ત્રી*.

છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં,
મનને એ તરત કળી જશે - અકળ છે *સ્ત્રી*.

મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ.
પ્રેમ આપશો તો મળી જશે - પ્રેમાળ છે *સ્ત્રી*.

કોશિશ સતત, બધાને ખુશ રાખવાની છે ભવ્ય રીતે
બધાયને જ જીવન ફળી જશે - સફળ છે *સ્ત્રી*.???

Gujarati Good Night by Parmar Narvirsinh : 111087530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now