"સંબંધ"(અનુભવોની ડાયરી માંથી)
નસીબમાં સંબંધો નથી હોતાં કે સંબંધોનાં નસીબ નથી હોતાં!!
એ કોઈ પણ ક્યારેય જાણતાં નથી હોતાં!!
કેટલાક સંબંધો સમાજનાં પોષણ માટે તો !!
કેટલાક સંબંધો આપણાં સ્વમાન ખાતર નિભાવાતા રહેતા !!
આત્માના પોષણ માટે આજે કોઈપણ સંબંધ બનતા કે ટકી રહેતા નથી હોતાં!!
મીસ. મીરાં