ભિખારી : 10 ₹ આપોને
ભૂરો : શરમ નથી આવતી, આમ રસ્તા પર ઉભો રહીને ભીખ માંગે છે.
ભિખારી : તો શું તારા 10 ₹ માટે ઓફીસ ખોલું.
????????

English Jokes by બાબા સત્સંગી : 111087437

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now