લગનના ચાર દિવસ પછી ઘુઘાએ બ્યુટીપાર્લરવાળીને આઈફોન ગિફ્ટમાં આપ્યો...
બ્યુટીપાર્લરવાળીએ બોક્સ ખોલ્યું તો અંદરથી નોકિયા 1100 નું ડબ્બુ નીકળ્યું.
બ્યુટીપાર્લરવાળી : (ગુસ્સામાં) આ શું ? આવી મજાક !
ઘુઘો : બેન, ઘડીકમાં લાગી આવ્યું ?
મેં ચાર દિવસ કેમ કાઢયા હશે.
????????