*ભેગા મળી પી લેજો ઝેર જગતના,*
*હવે ફરી શંકર ઝેર પીવા નહી આવે.*
*ચીર ખેંચાશે સતીઓ તણા,*
*હવે ફરી શ્યામ ચીર પુરવા નહી આવે.*
*કૌરવ પાંડવ તણા માંડશો મંડાણ યુધ્ધના*
*તો હવે ફરી કૃષ્ણ સારથી બની નહી આવે.*
*મારા હીન્દુ ભાઈઓ આપસી વેર ઝેર ભુલી એક બનો.*
*હવે ફરી હીન્દુસ્તાનને હીન્દુ રાષ્ટ્ર બનાવવા બીજો મોદી નહી આવે.....*