પાનખરે મોકો દીધો અલ્લડ ઇચ્છાઓને ઊગવાનો ! એ ઉંમર સાથે સમયે સળ પાડ્યાને આભારી છે ,

લખાય છે જે લીલાંછમ વાસંતી વધામણાં, એ ડાળખીએથી ખરી પડતી તાસીરને આભારી છે .
~Damyanti Ashani

Gujarati Motivational by Damyanti Ashani : 111087368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now