આજ કાલ રિસેપ્શનમાં ગયા હોઈએ ત્યાં અંધારા ખૂણામાં કોઈ મહિલા લાં...બો ગાઉન જેવો ડ્રેસ પહેરીને ઉભી હોય, વાળ ખુલ્લા રાખ્યા હોય અને એના મોબાઈલની લાઈટ એના ચહેરા પર પડતી હોય ત્યારે....

મને બીક લાગી જાય છે! ???

નારી સમાજ મને માફ કરે પણ ખરેખર બીક લાગે છે..!?

Gujarati Jokes by Niyati Kapadia Nirjhar : 111087367

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now