છોકરી : ડિયર, આપણે કયા જઇ રહયા છીએ ?

છોકરો : લોંગ ડ્રાઈવ પર...

છોકરી : તે મને પહેલેથી કેમ ન કહ્યું ???

છોકરો : મને પણ હમણાં બ્રેક ફેઈલ થઈ પછી જ ખબર પડી.
????????

English Jokes by બાબા સત્સંગી : 111087299

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now