સ્કુલ ટીચરે ઘરે નોંધ મોકલાવી....
"તમારો દીકરો આજ્ઞાંકિત અને ભણવા માં ખુબ હોંશિયાર છે, પણ છોકરીઓ સાથે વાતો કરવામાં બહુ સમય બગાડે છે."

મમ્મી એ વળતી નોંધ મોકલી...
"પ્લીઝ, કોઈ ઉકેલ જણાવો, એના પપ્પાનો પણ આજ પ્રોબ્લેમ છે."
????????

English Jokes by બાબા સત્સંગી : 111087071

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now