શરદી થઈ ગઈ છે ??
? -હા ☹

.
નાક બંધ છે ??
? - હા ☹
.
.
.
.
.
માથું પણ દુખે છે ???
? -અરે... હા ભાઈ હા ?
.
.
.
.
.
.

તો આ પોસ્ટ વાંચવા ની ક્યા જરૂર હતી ???
.
.
.
.
.
.
.
છાનામાના દવા લઈ ને સૂઈ જાવ ને યાર...?

???

English Jokes by બાબા સત્સંગી : 111087070

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now