The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અનોખી તું, ને અગોચર હું, કેવો વિચિત્ર, હશે આપણો આ નેડો... શિતળ ચાંદ તું, ને હોઇશ હું ટમટમતો તારો, દૂર ગગનથી પરે,નાખશું ઉંચો ડેરો... જગત આખું જોશે તને દૂર દૂરથી, સમીપથી નિરખવાનો હક્ક તો બસ મારો...
ધન્યવાદ.... આપ છો અહિંયા?...
nice lines
adat bhai padta pade ne veli padi jai ani taiyari
આવો જુલમ...?
na kadhe ho hu pela thi mari side kari lais ne samjavi dais k have kyay pn kahya vagar jai ne to tamne ghr ma entry na ape hahaha
ઓહ... ઓકે ઓકે
હા પણ અમુક જગ્યાએ સિસ્ટમ ના પણ મળે... એવું પણ બને.....
ના જ થવું જોઈએ.. પણ વચ્ચે વચ્ચે મુલાકાત લેવાય
મારી તબિયત કંઇ થાય ખરું...? જ્યાં આપ સૌ પ્રાર્થના કરતા હોવ....
રહેવા દો...હવે મૂડ નથી... તબિયત તો સારી હતી ને !?
અરે વાતો ના કરો વઢી જ લો...
હા તો વડીશ જ...આટલા દિવસ આવ્યા તો...
હા હા હા... પછી બહાર કાઢે તો કે'તા નહી હો...
bhai mare to khali pokhvana j chhe ho tame sodhi lavo atle hu pokhi lais
jay Mahadev
અરે આપ લાવો અને હું ના પાડું.... એવું બને....
એ ભલે હો...શુભરાત્રી...@ જય શ્રી કૃષ્ણ... જય મહાદેવ
ના હો હસી નથી કાઢ્યું પછી કોઈને લઈ આવીશ તો હા પાડવી પડશે હો
halo have tame vato karo ke vat karo ... hu sui jav jay Shree Krishna
તો તાપણી કરો
are tadh to bov Che ...
શું ટાઢ...પડી...?
જો હસી કાઢ્યું.... હા હા હા
ha have padi ....
હાહાહા
જેવી મહામાયાની ઇચ્છા...
હવે હું વાત કરું કે વાતો એ કહી દે
હવે પડી ને?.... સાવ દૂધપાક જેવા...
ohh Atli badhi nohti khabar ....@ kokam jeva hahahah
હા હા હા... કેરી જેવા કે દ્રાક્ષ જેવા?
નવરાં બેઠાં હોય અને ગપ્પા મારતા હોય એને વાતો કહેવાય.... અને ગંભીર બની ક્યાંક સંબંધની વાતો કરે ને એને "વાત કરી " કહેવાય કે પછી "વાત ચલાવી " કહેવાય.... સમજ્યાં? ભણેશરી?
are mane to khata j Lage Che hahahah ...
ના નઈ ખબર તમે કહી દયો ...
હાઁ ધીરજના ફળ બવ મીઠાં હો.... આવે એટલે બચકું ભરીને જોઇ લેજો...ખબર પડી જશે કેટલાક મીઠાં છે?.... હા હા હા
લે.... હ... બસ... સાવ આવું ના હોય હો હિનાજી....@વાતો અને વાત માં શું ફર્ક છે એ નથી ખબર? હેં ટિયા....?
લો બોલો અમને ક્યારે કહ્યું હે તે
are ha Dhiraj na fal mitha atle rah Jovi j Rahi ...
fakat vato kare Che vat karta Nathi ?? samjayu nai
એ તો મારેય જોવી પડી રહી છે જુઓને..... તો આપ સૌ એ તો જોવી જ રહી ને....? હિનાજી અને બેનાને તો કહ્યું છે કે શોધી રાખો વેલાસર પણ ક્યાં કંઇ કરે જ છે જુઓને....ફક્ત વાતો કરે છે વાત કરતા નથી....બોલો....
atle haju amare rah jovani anokhi na darshan mate am ne
એ તો ભૂયળાવ વચ્ચે બેઠો છું તો આફ્રિકન ને ક્યાં ગોતવા બોલો... જોવા માટે...? બનાવવાનું શું ભૂરી તો રોજ જોવા મળે,પણ ગોરી ક્યાં?...
એ તો એજ જાણે હો ટિયા @ વિચારવું તો કદાપી નહિં હો... રુદિયે આવું મગજમાં નહીં...©હો.... હા હા હા
તું તો રોજ જોતો હશે ભૂરી ને અમને બનાવે છે
kayre thase darshan ?? @ jarik Kam ma gayan thai Gaya jaju hoi to amare vicharvanu j nai ne ...
એ હા હો... નેણા ભરીને નિરખજો ને... પણ પહેલાં મને તો દર્શન થાય... હા હા હા @ ના રે ના બવ નહીં,જરીક જ ટિયા...
dur thi jova dejo ho hahah ... btw bov busy hata ke shu ??
જય મહાદેવ હરિ.... આટલા દિવસ આપના સ્મરણોમાં હતો... ના ભાળ્યો તમે?
તો નહીં તો શું બેના... જુઓ તો...
ધન્યવાદ શેફાલીજી.... મને વઢવા માટે બહાનાની ક્યારથી જરૂર પડવા લાગી હેં...??? વઢી લો તમતમારે મોજ થી...
Jai mahadev... @motabhai.. mast mast... aatla divas kya ata..??
ha to tame vadhi sko chho ho ....
ના એમ નઈ પિયુ... એ બહાને અમે પણ થોડું vadhi લેત...આટલા બધા દિવસ ગાયબ હતા એટલે
ane ecitment etle amne bhai ben ne ladta joi tame maja leso m he shefali ...avu to koi di na bane ho ...ame ghar ni vato ghar ma j sankeli lidhi ka bhai ? hahah
levani to hati pn a bhai ne to badhu manjur ....abola y manjur ....kitti karu to a pn manjur bolo ....to shu karvanu ?
અરે પિયુ તમે ક્લાસ લેવાના હતા કમલેશ જી ના... લીધા તો નઈ...હું તો રાહ જોતી હતી કે બહુ દિવસ થી MB ma Shanti chale che to thodi excitement આવશે
haha bhai ave tya ben ne av vu j pade ne ..ne bhai na kan khechu a pela amne jate kan pakdi lidha ..
વાહ...બહુ દિવસે?
are.majak.karu chhu bhai..
બધું બને.... પણ આપે કહ્યું એવું તો કદાપી ના બને હો બેના...
ધન્યવાદ કેતનભાઇ...
bane bane ho banvakal hoi tobdhu bne
વાહહ સરસ...
એવું બને?
hahaha ....na ho nahitar pela divse j tamari anokgi ne khbr padse biji var ghar ma avvani manai kari dese ...
હા હો બેના.... હક્કથી...
hu to same thi lais ho ...hahhah
જરીક વ્યસ્ત પણ હો... જરીક જ...
હું પણ... હંમેશની જેમ હો ભાઈ...
ઘી તો ખીચડીમાં જ ને...
હાહાહા લો બોલો તો તને થોડું આપશુ એ તો અનોખી ને આપશુ અમે
એક્દમ મજામાં.. તમે કેમ છો?? જય ભોળાનાથ...
ધન્યવાદ રોહિતભાઇ.... જય ભોળાનાથ... કેમ છો?
વાહ... જોરદાર તમારી દ્રષ્ટિ એટલેજ નિરાલી આ શ્રુષ્ટિ...
હા હા હા... આ તો બસ આમ જ... જોજો ને તમતમારે ફેરવી ફેરવીને.... એમ કંઈ હાથગેયણું થોડી મૂકી દઉં... લે.... હ...
હા ભાઈ અમને દૂરથી દર્શન તો કરવા દેજે અનોખી ના જેણે અમારા છોકરાને સાવ બાવરો કરી નાખ્યો છે તે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser