પત્ની : તમે મને કેટલો પ્રેમ કરો છો
પતી : 72 %
પત્ની : કેમ..? 100 % નહીં..?
પતી : ડોબી, 28 % જી.એસ.ટી લાગે ને.
????????

English Jokes by બાબા સત્સંગી : 111086811

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now