ભૂરાને રાતે 12 વાગે એક છોકરીનો ફોન આવ્યો
ભૂરો : હેલો, કોણ..?
છોકરી : હમ તેરે બિન અબ રહે નહીં સકતે
તેરે બીના કયા વજૂદ મેરા...
ભૂરો : કોણ છો તમે..?
છોકરી : તુજસે જુદા ગર હો જાયેંગે તો
ખુદ સે હી હો જાયેંગે જુદા
ભૂરો :- (ખુશીને મારે આંખોમાં પાણી આવી જતા)
તું સાચે જ મારી સાથે મેરેજ કરીશ..?
છોકરી : ઇસ ગાને કો અપની કોલરટ્યૂન બનાને કે લિયે 5 દબાયે..
.
.
ભૂરો અડધી રાતે બેભાન થઈ ગયો.
????????