▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
0⃣4⃣0⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
ઘણી વખત સલામતી કરતાં અસલામતીમાં જિવાતી જિંદગી વધુ સુંદર લાગે છે, કારણ કે એ વખતે આપણા લોકોનો સાથ અને આપણી વ્યક્તિની હૂંફ આપણી સાથે હોય છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬