(એક પિતાનું ઓબ્ઝરવેશન)
પિતા : "સાલા ગધેડા...
તે સિગરેટ પીવાનું શરૂ કરી દીધું છે ?"
પુત્ર : "નો ડેડી !"
પિતા : તો આરતી વખતે તે એક દિવાસળીથી પાંચ દીવા સળગાવ્યા કઈ રીતે ?"
????????

English Jokes by બાબા સત્સંગી : 111086513

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now