શિક્ષક : ‘દિલ્હીમાં કુતુબ મિનાર છે.’
મોન્ટુ કલાસમાં સૂઈ ગયો હતો. શિક્ષકે
એને જગાડ્યો અને ગુસ્સામાં આવીને
પૂછ્યું :
‘મેં હમણાં શું કહ્યું ?’
મોન્ટુ ઊંઘમાંથી ઊઠ્યો અને બોલ્યો :
‘દિલ્હીમાં કૂતરું બીમાર છે.’
????????

English Jokes by બાબા સત્સંગી : 111086439

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now