એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેઈટરને
પૂછ્યું :
‘એક કૉફી કેટલાની છે ?’
‘પચાસ રૂપિયાની…..’
‘આટલી બધી મોંઘી !
સામેની દુકાનમાં તો પચાસ
પૈસાની છે….’
વેઈટર : ‘એ તો ફૉટોકૉપીની દુકાન
છે…. જરા બોર્ડ તો બરાબર વાંચો !’
????????

English Jokes by બાબા સત્સંગી : 111086438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now