ગઇ કાલે સાંજે....
ભેળ ખાતા ખાતા આંખોમાં ઝળઝળિયાં આવી ગયા...

ભૈય્યાજીએ પૂછ્યું ; મરચાં વધારે પડી ગયા ?

મેં કહ્યું ; ના ભાઇ ના... બધા મિત્રો ભેળ ખાઈને ભાગી ગયા !!!!! ?

??????

English Jokes by બાબા સત્સંગી : 111086370

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now