પ્રૌઢાવસ્થા નો પ્રેમ
એ માટી ના કુંડામાં રહેલા
છોડ જેવો છે,
જેને લીલું છમ્મ રહેવું છે
પણ મર્યાદા માં રહીને.

લીલી છમ્મ સાંજ મુબારક મિત્રો.

English Shayri by A Sindhi : 111086155

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now