તું એક શબ્દ ને હું તારો અર્થ પ્રિયે
.....................................................?

complete the second sentence

English Shayri by bharat vinzuda : 111086147
patel 8 year ago

તું જીવન ને હું તેનો શણગાર પ્રિયે

patel 8 year ago

તું એક ધબકાર ને હું તારું હૃદય પ્રિયે

Krupal Raj 8 year ago

તુ સુર્ય ને હુ તારૂ કિરણ‌ પિ

Anjali Bhensdadiya 8 year ago

તું દર્દ ને હું તારા આંસુ પ્રિયે, તું ખુશી ને હું તારી હસી પ્રિયે, તું ખ્વાબ ને હું હકીકત પ્રિયે...

Anjali Bhensdadiya 8 year ago

તું ઝાંઝર ને હું તારો જણકાર પ્રિયે

Krupal Raj 8 year ago

tu undo dariyo ne hu tarti nav priye

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now