ભ્રુકટ ભ્રમણાઓ થવા લાગી છે મને હવે,
ક્યાંક પ્રક્રૂતિ પ્રેમનો અણસાર તો નથી ને, ?
સ્ટ્રેચોસ્કોપ મંગાવો, ક્યાંક ઈશ્વર ઘુટાવા તો નથી લાગ્યો ને. !
-યુવરાજસિંહ સોલંકી

Gujarati Thought by Yuvrajsinh Solanki : 111086136

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now