? ? ? ?
પત્ની; આ ફેસબુક ઉપર તમે રોમેન્ટીક રચનાઓ અને
શાયરીઓ બનાવો છો કે
*તારી ઝૂલ્ફો એટ્લે રેશમની દોર*
ને એવું બધુ એ કોના માટે લખો છો???
પતિ; તારી માટે જ હોય ને ગાંડી.....
પત્ની; તો
પછી એ જ રેશમની દોર ક્યારેક
જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો??
???????
? ? ? ?