*તમે સાચા અને સારા છો એટલે લોકો તમારો તિરસ્કાર નહી કરે એવું માની લેવાની ભૂલ કદી ન કરવી,*
*કારણ કે*
*વર્તમાન સમયમાં સિધ્ધાંત મુજબ નહી પરંતુ જરૂરિયાત અનુસાર વ્યવહાર ચાલી રહ્યો છે.*
.. Good morning ..

Gujarati Quotes by Parmar Narvirsinh : 111085962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now