The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક અપશબ્દ અપમાન કરે , બીજો કાઢે બહાર ... તિજો તમાસો કરે અને,ચોથો કરે સંહાર ... પણ પ્રેમ શબ્દ એક પ્યાર લાવે બીજો લાવે બહાર... તીજો રુદિયા ના તાર બાંધે અને,ચોથો રચે સંસાર...
Ook.....વાંચી લે એમાંથી થોડું જ્ઞાન અહીં પણ આપજે.....
haru hed vanchi j lav to ave ...moda aais pachi ho9
વાંચે તો mood આવે ને..... હસે 6e તોય k છે mood નથી....
kai khas nai mood na ayu atle na vanchi ?
આટલા માં શું વાંચી આવ્યો....
vanchi lidhi ave continue??
Ook.....
tu ram hu avu gadi k vanchi ne
hase chod ne a sim
કોપી કરતા આવડે એ પણ મોટી વાત છે.....
દુઃખોનો ઈલાજ શું કામ કરવાનો ...જો સાથ હોય મનગમતો તો એને છૂટો કેમ કરવાનો ..
ahiya badha ne avu che mane khali copy karta j avde che m atle ...nhi j avdtu hoy sache ma avu lage ave to
try કર આવડસે....
sim reva de ave ...mane nai avde avu lage che
સુખ ની તલાશ માં મને મળ્યા છે અઢળક દુઃખો અહીં.... હવે એ દુઃખોનો ઈલાજ હું કરું ક્યાં તલાશ.... તમે જ કહો....
આ હિન્દી ક્યાં લાવી એ મને નહીં ફાવતું હો ..??
કઈ લોગ અપને જીવન મેં બૌછાર બનકે આતે હે.... બીના બરશે ભીગો જાતે હે....
કોઈ યાદ કરે તો શું થાય ...એ યાદ મટી ને જીવન તો ના થાય ને ...??
જીવે જે ખુદ માટે જ એનો મરણ બાદ થાય છે અંત.... બાકી તો.... બીજાઓ માટે જીવી જાય છે.... એ તો મૃત્યુ બાદ પણ સ્મરણ બની.... સૌ કોઈને હૃદયમાં.... જીવંત રહે છે.....
સાર્થક જીવન નો શો લાભ ...જો બીજા માટે જ જીવવાનો હોય તો ..
આગળ વધો એમ કે..... પાછળ પડતા આપણા પદચિન્હો પણ..... ભવિષ્યમાં.... અન્યને કામ આવે.... અને તો જ આપણું જીવન સાર્થક બનશે....
આજ ને માણવામાં જ છે ખરો સાર ... ગઈકાલ ભૂલીને ને ભૂલીને આવતી કાલ નો ભાર
દુઃખી હતી લોક ટીકાઓથી હું બેહદ ગઈકાલે..... લઉં છું મજા હવે બેહદ આજ....
શબ્દ સમજી ને ના બોલે ,એની ભાષા માં ના હોય ભાર દુશ્મન ને ડારો દેતા ડરી જાય ,એ મરદ માં શું હોય મદાર...
wahh ek line hu pn ho
એક માં શબ્દમાં સઘળું સમાયું..... ત્યાગી સઘળુંય.... પામે અલૌકિક આનંદ.....
name keti ja movie nu
હા અવે એ તો છે જ ને ્...મોટા થવામાં રાખ્યું શું છે તો મોટા થઈ એ હે..??
e ha karo vatu ... mare am pan movie jovu che ...
જાગૃત ખાલી એમ જ મોટો બાકી નાના છોકરા જેવો ???
એ તું કા વચ્ચે બોલે ..અમે મોટા વાત કરીએ છીએ ને ??
oyy jp banne ne kahyu che ho
ના. હો મને જ કયું એણે ...તને નહીં કયું??
હા ચા નાસ્તો લેવામાં વાર થઈ...મને પણ સખત ભૂખ લાગી છે
ટિયા એ મને પણ કહ્યું હો
tiya a mane kayu tne nai kayu ...??
cha nasto leva gai ti m??saras ho bhuk to lagi j che laat jara
આભાર ટિયા
આભાર tiyu
વાહ વાહ...
shefali di mast ...
wah ...
are kai jati rai ave
શબ્દ જો ના હોત તો ભવ માં ના હોત ભલીવાર .. ઈશારાથી ઓળખ થાત ...ઈ ભાષા લાગત ભેંકાર ..
હા લખ
jadi ek line mari ubhi re jara
આભાર બિલાડી??
wahh...bov j mast ..@jp..??
wahh wahh wahh wahhh wahh dhanya hoo
એક શબ્દ આસ્થા કરે મન ને શાંત, બીજું જગાડે વિશ્વાસ.. ત્રીજો પ્રભુ ની નિકટ લાવે અને ચોથો કરાવે બેડો પાર
chal a khusi ma aagad umeri de kaik
ohho a lai le je ne to pucha nu thodi hoy...hu to samjyo koi ne maryo nhi ne kemnu ke che tu?????
આ તારા dp માં ચોકલેટ છે ને એમાં bounty che...e બધી જ મારી, my fav
su maryu ..kone maryu kem maryu ??
વાહ...બધી bounty મારી
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser