It's Sunday...

Gujarati Whatsapp-Status by Shefali : 111085834
Tiya 8 year ago

me kayre tamaru magaj khadhu he ? @ketanji

Shefali 8 year ago

આભાર હરી...

Ketan 8 year ago

એન્ડ્રોઇડ મોબાઈલ વાપરે ને આખા ગામનું મગજ ખાય...પણ અનાજ નો ખાય એમ...હાહાહા

Tiya 8 year ago

hahahah ketanji 2 mahina ni chokari pehla to anaj khai j nai

Ketan 8 year ago

બે મહિનાની છોકરી ઢોરે જ...ઢોરીને નીચે પડેલું ય ખાય પાછી...હાહાહા

Tiya 8 year ago

ketanji atli badhi pan jinki nai ke dholi nakhu ho ...

હરિ... 8 year ago

wahh... mastn.. mastn..@di..

Ketan 8 year ago

ભરોસો નય એટલે...હું એવો ભૂખખડ નથી હો...હા આ જીણકી છોકરી નું નક્કી નય અડધું ખાય ને અડધું ઢોરી નાખે તો...હાહાહા

Tiya 8 year ago

thank you nasta mate mast yammeee ??

Shefali 8 year ago

હા એ પહેલાં જ લઈ લે...કેતન નો ભરોસો નઈ

Tiya 8 year ago

yup di .... @ ketanji badhu zapti nai jata ho

Shefali 8 year ago

ટિયા તું પણ join Kar

Shefali 8 year ago

ખબર નઈ જુઓ ને આ pic ma pan mast savar dekhay che..eni asar લાગે છે

Ketan 8 year ago

અરે વાહ...વિશ્વાસ નથી આવતો...આજે દી કઈ બાજી ઉયગો છે...

Shefali 8 year ago

હવે બેસો...ચા નાસ્તો આવી ગયા

Ketan 8 year ago

એમાંય ઉભું રેવું પડશે...બેઠો રવ તો નય હાલે...

Shefali 8 year ago

એમ વાત છે...ઊભા રહો આજે ચા નાસ્તો બંને

Ketan 8 year ago

તો સુ કરવું...વાહ વાહ લખીને થાકી ગ્યો....પણ કોઈદી તમે અડધી ચાય નો પીવડાયવી એના બદલામાં...

Shefali 8 year ago

આભાર અનિલ...વાહ...

Shefali 8 year ago

આભાર કેતન...આ સારું હોં એસીપી ની કૉમેન્ટ ને cp કરી દેવાની

Shefali 8 year ago

આભાર કેતન...આ સારું હોં એસીપી ની કૉમેન્ટ ને cp કરી દેવાની

Shefali 8 year ago

આભાર એસીપી

Anil Vaghela 8 year ago

nice diii ... online મિત્રતા ના સંબંધ માં આપણને બધા ધડકિયે છીએ તો સાથે જ... એટલે જ આપણો સંબંધ છે પ્રેમ ને પેલે પાર...

Namrata Kansara 8 year ago

હું પણ વાંચી લઈશ આજે...

Shefali 8 year ago

ઓકે...વાંચી લઉં હમણાં

Namrata Kansara 8 year ago

હવે વંચાય છે di...

Shefali 8 year ago

Thank u Tiya...

Shefali 8 year ago

no prob નમ્રતા...happy Sunday and પ્રતિલિપિ માં તારી સ્ટોરી માં બ્લેન્ક કેમ આવે છે?

Tiya 8 year ago

wah di ...kale rate j read kari ...bov mast lakhyu che ..

Namrata Kansara 8 year ago

પ્રેમની પેલે પાર...? વાંચવી છે, પણ પછી વાંચીશ. ગમે ત્યારે.. શાંતિથી.. આખી... Happy Sunday...

Shefali 8 year ago

આભાર નિરાલી અને રોહિત @ વાહ...

Shefali 8 year ago

આભાર @ mayu અને ટીના

ધબકાર... 8 year ago

ખુબ સરસ... @ આ અપાર લાગણીઓમાં વહેંચાવું છે, એટલેજ આ સંબંધને પેલે પાર લઈ જાવું છે... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now