શું નિયમ છે આ દુનિયાનો સત્યને ફેલાવવું પડે છે,
અને અસત્ય ચેપી બીમારીની જેમ ફેલાઈ જાય છે.
કેવી કરુણતા, જીવતો માણસ એક રોટલીને તરસે છે,
અને વાહ રે લોકો, તેના મર્યા પછી શ્રાદ્ધ કરાવાય છે.

Gujarati Shayri by Najmunnisha Malek : 111085514

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now