પ્રસંગમાં જમ્યા પછી હાથ ધોવામાં લાઇન હતી
રઘો આગળ, ઘુઘો પાછળ,
રઘો : ગીરદી બહુ છે
ઘુઘો : આગળ વાળાના કુર્તામા લૂછી નાખ
રઘો : એને ખબર પડી જાય તો.. ?
ઘુઘો : તને ખબર પડી.
????????

English Jokes by બાબા સત્સંગી : 111085471

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now