બધી વાર્તા ઓ ફક્ત...
“Pen” થી નથી લખેલી હોતી...

જીવન માં ઘણી વાર્તા ઓ...
“Pain” થી પણ લખાયેલી હોય છે...

સુપ્રભાત

Gujarati Quotes by Ketan : 111085379
Ravina 8 year ago

feb માં પ્રેમીઓ નો મુખ્ય તહેવાર આવે તો કદાચ એ ઉદ્દેશથી મુક્યો હોય!

HINA DASA 8 year ago

કેતન મને મોતિયો આવશે તો મારો છોકરો દોરશે તમારું , પણ આવી બદદુઆ આપો છો તે તમારું તો બંધાય ત્યારે સારું

Ketan 8 year ago

હીનાજી...મોતિયો આવે તમને...મને નય...ડોરાવાળા માજી

Ketan 8 year ago

દાદીમા ફોટા નું ને ફેબ્રુઆરી નું સમજાણુ નય...

Ravina 8 year ago

તને મોતિયો જ દેખાય ને!

HINA DASA 8 year ago

હાહાહા સખી પણ પાછા મોતિયા ના ચશ્મા પહેર્યા એનું શું

Ravina 8 year ago

આ શું ફેબ્રુઆરી મહિનો આવ્યો ને dp માં ફોટા આવી ગયા કેતન!

Ketan 8 year ago

લ્યો એમાંય લપ કરવાની...પૂછ્યું ઇ ગુનો એમને...

HINA DASA 8 year ago

હાહાહા કેતન પોતાની આંખો સારી ન હોય તો બીજાની આંખો પર નજર ન નંખાય, નસીબ જોગ છે એ તો મને ભગવાને મોતી જેવી આંખો આપી ને તમને બટન જેવી

Ketan 8 year ago

હા એતો બરોબર...પણ આતો તમને આંખો ની તકલીફ થાય છે ઘણીવાર એટલે પૂછ્યું...

HINA DASA 8 year ago

આપણે તો મોજ જ હોય હો

Ketan 8 year ago

થેંક્યું..હીનાજી...કેમ છો?

Ketan 8 year ago

આભાર રોહિતભાઈ..

ધબકાર... 8 year ago

એક્દમ સાચી વાત છે...

Ketan 8 year ago

વેરી ગુડ મોર્નિંગ...

Tiya 8 year ago

good morning

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now