▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
માણસ પાસે દિવસો અને વર્ષો ઘણાં હોય છે, પણ જિંદગી એક જ હોય છે. તમારી આ જિંદગીનો આધાર તમે તમારામાં શું જીવતું રાખો છો તેના પર છે. તમારે નફરત જીવવી છે કે પ્રેમ? અફસોસ જીવવો છે કે અહેસાસ? જિંદગીમાં બનાવવા જેવો એક નિયમ છે, No hate. No Complain and No Regrets
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬