English Quote in Jokes by બાબા સત્સંગી

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#યમરાજે ગૂજરાત માંથી દારૂ પી ને અકસ્માતમાં મરી જતા લોકો ને ઉપાડવાની ના પાડી દીધી.

ટોપ મેનેજમેન્ટે કારણ પૂછતાં ખબર પડી કે જ્યારે દારૂ પીધેલા ને યમરાજ લેવા જાય છે ત્યારે એ જીદ કરે છે કે " #પાડો_તો_હું_જ_ચલાવીશ "

? ? ?

English Jokes by બાબા સત્સંગી : 111085292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now