તીર વિના તો કમાનની જીત ના થાય.!

કામણ વિના તો સુંદરતાના વખાણ ના થાય.!

શું થયું..... જો તમે કોઈનો સાથ ઝંખ્યો.!

રાધા વિના તો શ્યામ ની પ્રીતની વાતો ના થાય.!

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111085279
Shefali 8 year ago

સુનિતા તો ઊડતી મુલાકાતે આવતા હોય છે એસીપી...આ કંઈ પહેલી વાર નથી

Bhavesh 8 year ago

welcome bhabhiji mb parivar ma tamaru સ્વાગત chhe

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @ketanbhai... @bhaveshbhai... જય શ્રી કૃષ્ણ...

Ketan 8 year ago

વાહહ..જય શ્રીકૃષ્ણ

ધબકાર... 8 year ago

જય શ્રી કૃષ્ણ...

Tiya 8 year ago

wah superb ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ... @ આ નિરાલી વાતમાં જ તારામાં સમાવું છે, ના કોઈ સવાલ જવાબ બસ આમજ જોડાવું છે... જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

વાહ...પ્રેમની રીતની તો વાત જ નિરાળી છે, એમાં કોઈ તથ્ય કે પુરાવાની ક્યાં કોઈ આવશ્યકતા હોવાની છે..!?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now