માયુસ થયેલા ને મનાવતા આવડે,
રડતા હોય તેને હસાવતા આવડે,
મુજને લોકો નાં દુખ દર્દ દુર કરતાં આવડે,
તોય લોકો કહે છે કે બસ આને તો,
આવું જ આવડે ...???

Gujarati Thought by Mehul Maradiya : 111085143

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now