ડોક્ટર : ભૂરાને
"તમારી તબીયત સારી રહે એટલા માટે તમારે દરરોજ 5 કી. મી. ચાલવું પડશે.

ભૂરો : ઓકે...

વિસ દિવસ પછી ભૂરાનો ફોન આવ્યો
સાહેબ હિંમતનગર પહોંચી ગયો,
હવે પાછો આવું કે આગળ જાવ.
????????

English Jokes by બાબા સત્સંગી : 111085089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now