? ? ? ?

મરઘી એ બાજ સાથે લગ્ન કરી લીધા
આ જોઈ ને મરઘો બોલ્યો
અમે શું મરી ગયા તા ?

મરઘી ; મારે તો તારી સાથે જ લગ્ન કરવા તા
...
...
...
પણ પપ્પાએ કહ્યું છોકરો એરફોર્સમાં હોવો જોઈએ.
????

? ? ? ?

English Jokes by બાબા સત્સંગી : 111085045

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now