English Quote in Jokes by બાબા સત્સંગી

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકવાર એક કંપનીના બોસે જેંતી નું ઇન્ટરવ્યુ લીધુ.
બોસ: ચાલો મને તમારી અંગ્રેજી ચેક કરવા દો. ચાલો વિરુદ્ધાર્થી શબ્દો જણાવો.
બોસ: Good
જેંતી: Bad
બોસ: Come
જેંતી: Go
બોસ: Ugly?
જેંતી: પિછલી
બોસ: પિછલી?
જેંતી: Ugly?
બોસ: Shut up!
જેંતી: Keep talking.
બોસ: Now stop all this.
જેંતી: Then carry on all that.
બોસ: ચુપ થઇ જા, ચુપ થઇ જા, ચુપ થઇ જા...
જેંતી: બોલતો જા, બોલતો જા, બોલતો જા...
બોસ: અરે યાર
જેંતી: અરે દુશ્મન
બોસ: Get out.
જેંતી: Come in.
બોસ: My god.
જેંતી: Your devil.
બોસ: Shhhhhhhhhhh...
જેંતી: Hurrrerrrreeeee...
બોસ: મારા બાપ ચુપ થઇ જા.
જેંતી: તારો બેટો બોલતો રહે.
બોસ: You are rejected!
જેંતી: I am selected!
બોસ: પ્રભું તમારા ચરણ ક્યાં છે?
જેંતી: વત્સ મારું માથું અહી છે.
બોસ: બાપ રે, આ કોણ પાગલ છે.
જેંતી: માં રે, આ કોણ બુદ્ધિમાન નથી.
બોસ: સાલા, ઉઠાવીને પટકી દઈશ.
જેંતી: જીજા, પટકીને ઉઠાવી દઈશ.
પછી બોસે જેંતી ને થપ્પડ મારી, જેંતી એ સામે બે ઠોકી દીધી.
બોસે બીજી ચાર મારી, જેન્તી એ બોસને મારી મારી ને કોમા માં પહોચાડી દીધો.
પછી જેંતી મનમાં બોલ્યો:
"કાલે સાહેબ હોશમાં આવે એટલે રીઝલ્ટ પૂછું, આમતો મેં બધા જવાબ સંતોષકારક જ આપ્યા છે"...

English Jokes by બાબા સત્સંગી : 111084989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now