જીંદગી ની ચાર લાઇન

તું જીંદગી જીવ
એને સમજવાની કોશિશ ના કર ,

ચાલતા સમય સાથે તું પણ ચાલ
સમય ને બદલવાની કોશિશ ના કર ,

દિલ ખોલીને તું શ્વાસ લે અંદર ને અંદર
ગૂંગળાવા ની કોશિશ ના કર,

કેટલીક વાતો તું ઈશ્વર પર છોડી દે
બધું પોતે ઉકેલવાની કોશિશ ના કર ..।।

Gujarati Good Morning by Niya : 111084905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now