હું એ તારી એક હસી નો દીવાનો...
જયારે પણ તુ કોઈ અજાણ્યી મસ્તી વાળી ભૂલ કરે અને તારી નિસ્વાર્થ હસી ને જોવું... હું એ તારી એક હસી નો દીવાનો...
જયારે તુ તારા લટને ચહેરા આગળ થી લઈને કાન પાછળ મુકે અને અ દ્રશ્ય જોતા તુ મને જોઈ ને હસે...
હું એ તારી એક હસી નો દીવાનો...
જયારે પણ હું તને પ્રેમ થી બોલવું અને એ તારી કાતિલ હસી થી મને જોવે..
હું એ તારી એક હસી નો દીવાનો...
એ તારી છુપાઈને આંગળી થી ડબ્બામાં ની ચટણી ને ચાટવાની અને એમાં જે તારું હાસ્ય આવી જાય..
હું એ તારી એક હસી નો દીવાનો...
મારા બેકાર જોક પર કોઈ ના હશે તેમ છતાં પણ જે તારી નિસ્વાર્થ હસી આવે... હું એ તારી એક હસી નો દીવાનો...
ક્લાસ માં તારા રમુજ સાથે જે હસી નો અવાજ મને સંભળાય.. હું એ તારી એક હસી નો દીવાનો...
^_^ Nirav Chauhan