The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સૂર્યોદયે તો સૌ કોઈ સાથ આપે. ખરી મજા તો ત્યારે આવે. જ્યારે આથમતી સાંજે હું થાકુ ને તું હાથ આપે. -Nirav Chauhan
ભીડમાં એકાંત મળે ને એકાંતમાં “તું” આયનો શરમાય મારા માં જડે “તું” આંખો આંજતા કીકીમાં ચમકતી “તું” હૃદયની દરેક શ્વાસે ધબકતી રહે “તું” તારા-મય હું આ ખાલીપણું એ શું ...?? -નિરવ ચૌહાણ
रास्ता था सुनसान चला पडा था में अकेले... मंजिल भी खत्म वही हुई जहां खड़ा था मैं अकेले.. -Nirav Chauhan
સારું લાગે કોઈ નાનકડી સ્મિત આપી જાય તો સારું લાગે તરસી રહેલ ધરતી રૂપી હૃદય પર વરસાદ રૂપી પ્રેમનું એક ઝાપટું આપી જાય તો સારું લાગે કોયલ કરતા પણ મધુર અવાજ એમનો કાને પડી જાય તો સારું લાગે હૃદય ના ધબકારા વધી જાય એમના આવવાથી તો સારું લાગે દિવસ ની શરૂઆત થઈ જાય હસતો ચેહરો એમનો જોઈને તો સારું લાગે સૂકા વૈભવ ના જંગલ માં લાગણી નું લીલુંછમ પાંદડું મળી જાય તો સારું લાગે -Nirav Chauhan
હું એ તારી એક હસી નો દીવાનો... જયારે પણ તુ કોઈ અજાણ્યી મસ્તી વાળી ભૂલ કરે અને તારી નિસ્વાર્થ હસી ને જોવું... હું એ તારી એક હસી નો દીવાનો... જયારે તુ તારા લટને ચહેરા આગળ થી લઈને કાન પાછળ મુકે અને અ દ્રશ્ય જોતા તુ મને જોઈ ને હસે... હું એ તારી એક હસી નો દીવાનો... જયારે પણ હું તને પ્રેમ થી બોલવું અને એ તારી કાતિલ હસી થી મને જોવે.. હું એ તારી એક હસી નો દીવાનો... એ તારી છુપાઈને આંગળી થી ડબ્બામાં ની ચટણી ને ચાટવાની અને એમાં જે તારું હાસ્ય આવી જાય.. હું એ તારી એક હસી નો દીવાનો... મારા બેકાર જોક પર કોઈ ના હશે તેમ છતાં પણ જે તારી નિસ્વાર્થ હસી આવે... હું એ તારી એક હસી નો દીવાનો... ક્લાસ માં તારા રમુજ સાથે જે હસી નો અવાજ મને સંભળાય.. હું એ તારી એક હસી નો દીવાનો... ^_^ Nirav Chauhan
બનાવી દીધા છે તારા સપનાઓ ને મારા તેમ છતાં પોતાને સવાલ પૂછ્યા કરું... કોણ છું હું તારા માટે.. કરું યાદ વિતાવેલી દરેક પ્રેમ ભરી પળો ને તેમ છતાં પોતાને સવાલ પૂછ્યા કરું... કોણ છું હું તારા માટે.. લડવા તૈયાર છું તારા એક હાસ્ય માટે દુનિયાથી તેમ છતાં પોતાને સવાલ પૂછ્યા કરું... કોણ છું હું તારા માટે.. બની ગયો તારા દરેક દુઃખ નો સહભાગી તેમ છતાં પોતાને સવાલ પૂછ્યા કરું... કોણ છું હું તારા માટે.. દુર થઇ જઈશ એમ વિચારી ને કરું છું તને પળ પળ યાદ તેમ છતાં પોતાને સવાલ પૂછ્યા કરું... કોણ છું હું તારા માટે.. -Nirav Chauhan(Nik)^_^
હું એક છીપ ને મારું મન એક મોતી ,, તું તારલા ભરેલું આકાશ મારી પાસે છે અનંત ભરેલો દરિયો ,, મુજ તરસ્યાને તોય તારી આશ કેહ મને??... ; હવે કેમ થશે અપનો મેળ..; ખડકો સાથે હું માથા અફળાવું ,, કદી પ્રેમ માં થઇ ને નીરાસ મને લાગે આ સાવ સુકા પાણી ,, કેમ તને ગમતી આ વાદળ ની ભીનાશ કેહ મને??... ; હવે કેમ થશે અપનો મેળ..; મારી પાસે છે તારી યાદનો ભંડાર ,, તેમ છંતા કેમ નથી થતો તારો આભાસ ચાલી જાઉં તને શોધવા અનંત કાળ ,, કેમ પૂરો થતો નથી તારા પ્રેમ નો પ્રવાસ કરી દઉં તારા આ પ્રેમ માટે આ પુરા વિશ્વ ની વિનાશ કેહ મને??... ; હવે કેમ થશે અપનો મેળ..; -Nirav Chauhan(Nik) ^_^
કોઈ ના જીવન ની વ્યાખ્યા બદલી નાખે.... અઢી અક્ષરનો એ પ્રેમ... હદય ના દબ્કારા વધી જાય કોઈ ને જોઈ ને..... અઢી અક્ષરનો એ પ્રેમ .... ઝલક એની જોઈ ને આખા દીવસ નો થાક ઉતરી જાય.... અઢી અક્ષરનો એ પ્રેમ... ઉગતા સૂર્યની પેહલી કિરણ અને ઉગતા ચંદ્રની પેહલી ચાંદની કોઈ નો અહેસાસ કરવતી હોય.... અઢી અક્ષરનો એ પ્રેમ.... માથું કોઈ ના ખભા પર મૂકી ને લાગે કે જીવન હળવું થઇ જાય.... અઢી અક્ષરનો એ પ્રેમ.... સવાર માં ઉઠીને નયન ખોલતા પેહલા કોઈનો ચેહરો જોવા ની ઈચ્છા થાય .... અઢી અક્ષરનો એ પ્રેમ... મંદિર માં દર્શન કરતી વખતે પડખે કોઈ ઉભું છે એવો અભાસ થાય.... અઢી અક્ષરનો એ પ્રેમ ... બે યુગલ પક્ષી નો પ્રેમ જોઈ ને કોઈ ની યાદ આવી જાય અઢી અક્ષરનો એ પ્રેમ.... અને આ ગઝલ વાંચતા –વાંચતા તમને જેની યાદ આવી જાય અઢી અક્ષરનો એ પ્રેમ....
સુકા વૈભવ ના જંગલ માં લાગણી નું લીલુછમ તરણું મળે તો મને કેહજો ... પ્રસ્વેદ થી છલકાતી આંખોમાં સ્વપ્નો નું મીઠું એક ઝરણું મળે તો મને કેહજો .... મન ભરી ને જાય ખુદ ને મળી શકું ક્યાંક એ ઘર નું બારણું મળે તો મને કેહજો ... યાદની વિરહમાં નીંદર માટે કોઈનું પ્રેમ ભર્યું પારણું મળે તો મને કેહજો...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser