▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
કોઈ એકાદ વ્યક્તિના કારણે દુનિયા કે નસીબને દોષ ન દો. જિંદગીની મજા એમાં જ છે કે અમુક વ્યક્તિ અને અમુક ઘટનાને ભૂલીને આગળ નીકળી જવું. ભૂતકાળમાંથી નીકળીએ તો જ ભવિષ્ય તરફ આગળ વધી શકીએ અને તો જ વર્તમાન સાથે તાલ મિલાવી શકીએ.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬