અજાણ્યા શરીરો , સ્વજનો અજનબી ...
હવે થઈ ગયું આ વતન અજનબી ...

લડ્યો છેક સુધી હું જેને લીધે ,
અરે ! નીકળ્યું એ જ મન અજનબી ...

પરિચય કદી થઈ શક્યો છે જ ક્યાં ...
જનમથી જ રહ્યું આ જીવન અજનબી ...

Gujarati Blog by jagrut Patel pij : 111084789

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now