Gujarati Quote in Whatsapp-Status by Ketan

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ઈન્ટરવ્યુમાં પૂછવા માં આવ્યું કે તમે BMW કેટલા દિવસમાં ખરીદી શકો ?

દિલ્હીના ડોકટરે કહ્યું કે, ‘હું દિવસ-રાત પ્રેકટીસ કરું તો છ મહિનામાં BMW ખરીદી શકું.!’

મુંબઈના MBA થયેલા યુવકે કહ્યું, ‘મારે નવ મહિના કામ કરવું પડેે.!’

સાઉથ ભારતના એન્જિનિયરે કહ્યું કે ‘BMW માટે મારે એકાદ વર્ષ કામ કરવું પડે.!’

ગુજરાતના વેપારીએ કહ્યું કે.. ‘મને લાગે છે કે એ માટે મારે પાંચ વર્ષ જોઈએ.!’

ઈન્ટવ્યુ લેનારે એકદમ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, *’પાંચ વર્ષ.!?*

ગુજરાતી વેપારીએ તરત જવાબ આપ્યો, 'સાહેબ, કંપની મોટી છે, એટલે તેને ખરીદવી હોય તો પાંચ વર્ષ તો થાય જ ને !!!'

*વિચારવાનો અભિગમ ઘણો મહત્વનો હોય છે. _Think Big, Dream Big*_
cp...

Gujarati Whatsapp-Status by Ketan : 111084607
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now