આંસુને હાસ્યમાં ફેરવી દે.
એમના નામ માત્રથી ચહેરા પર સ્મિત આવી જાય.
જેની સાથે ઝગડવુ પણ ગમે અને તેના માટે દુનિયા સાથે ઝઘડી લઇએ.
અને જેની સાથે વાતો માટે સમય પણ ઓછો પડે.
તે વ્યક્તિ એટલે
Best Friend

Gujarati Whatsapp-Status by Nidhi Adhyaru : 111084554

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now