? ?

પાણીપુરી ની લારી
પર ગુજરાતી બેનોની હિન્દી
ખાટાપાણી મીઠાપાણી બેયમાં ડબોળના?
મોટી પૂરી દેના કાણાં વાળી નહીં દેના?
ભૈયાજી....
પૂરી ધીરે ધીરે દેના નહીં તો
લૂગડાં પલળતા હૈ
થોડા રગડા વધારે ડાલના હો ભૈયાજી
બે કોરી પકોડી તો દેવોના ભૈયાજી
???????

English Jokes by બાબા સત્સંગી : 111084475

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now