??????????????

*સાચી મિત્રતા ઓશીકા જેવી હોય છે,*
*થાક્યા હોવ ત્યારે તેની સાથે તમે હળવા થઈ શકો,*
*દુઃખમાં તેના પર આંસુ વહાવી શકો,*
*ગુસ્સામાં તેને મુક્કા મારી શકો અને*
*ખુશીમાં તેને ભેટી શકો....???*

Gujarati Blog by Manish Patel : 111084396

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now